Pages

"લોન" માટે તાકીદની તપાસ કરવા ગયો હતો


પૃથ્વી પર રીટર્ન થઇ રહેલા વિજય માલ્યા ને પૂછ્યું:-
"અરે તમે ચંદ્રલોકથી આટલા જલદી પાછા?
વિજય માલ્યા:-" હા,ત્યાં ખાસ બીજું તો કંઈ કામ નહોતું, પણ માત્ર  "લોન" માટે તાકીદની તપાસ કરવા ગયો હતો.

રજનીકાંત અને નરેશ કનોડીયા

રજનીકાંત અને નરેશ કનોડીયા
હવે ફ્રેન્ડ બની ગયા છે.
ચડસા-ચડસી પર ઉતરવાનું બંધ
કરી દીધું છે.અને તે બંને હવે
એક જ ફિલ્મમાં કામ કરવાનાં
છે.તો વિચારો….એ નવી ફિલ્મનું
નામ શું હશે?

અરે વિચારો વિચારો…

ના ખબર પડી? તો લો ત્યારે કહી
દઉં….

ફિલ્મનું નામ - શહેરનો રૉબો
અને ગામડાનો ડોબો…

ALLAH KE NAM PAR.....

Faqeer Fone Par: Helo Pizza Hut? 
Operater: Yes Pizza Hut 
Faqeer: 3 LargE Pizza 6 Chicken Wings, 2 Pepsi bheg do, 
Oprater: Kis K Nam Par Bhejon, 
Faqeer: ALLAH KE NAM PAR.....


Swami Agnivesh is going to enter Bigg Boss house, which is on fire because of infighting, as a participant!



જાહેરાત:-


જાહેરાત:-
પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધારા થી કંટાળીને ની ઔડી મોટરગાડી વહેંચવા કાઢી છે,રસ ધરાવતા વ્યક્તિઓ સંપર્ક કરે,
અને ઔડી મોટરગાડી ને ચલાવા માટે(ખેચવા માટે વાંચવું) "બે ધોડા" મફત આપવા માં આવશે.
વિક્ટોરિયા બગી લેવાની છે,કાઠીયાવાડી ઘોડા સાથે.

હવે કેટલું નાનું કરસો




અમુલ બેબી


સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નાં ભેદી પ્રવાસો

નિયમ પ્રમાણે જે સાંસદો પરદેશ પ્રવાસે જાય તેમણે સંસદમાં જાણ કરવાની હોય છે. 
બે  સાંસદોને બાદ કરતાં બધા જ આ નિયમ પાળે છે. 
એ બે સાંસદોનાં નામ છે , સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી !
લોકસભાના કાર્યાલયના રેકોર્ડ પ્રમાણે સોનિયા ગાંધી અને રાહુલે ગાંધી ૨૦૦૪ના વર્ષથી કરેલા તમામ વિદેશ પ્રવાસો વિષે ચુપકીદી રાખી છે.
એ રીતે તેમના વિદેશ પ્રવાસો ભેદી બનતા જાય છે.
એક બહુ પ્રતિષ્ઠિત ન્યૂસ પેપર માં થી બેઠી કોપી.

માયાવતી ની નવી જાહેરાત:-

અમારા સ્ટાર પત્રકાર ફેકું ચંદ એ રીપોર્ટ આપ્યો છે કે માયાવતી દ્વારા એફ-૧ રેસ માં પણ દલિત ડ્રાઈવરો ને પણ ૪૭ ટકા અનામત આપવા માં આવશે.

આ છે શું?

આ કોંગ્રેસ ભક્તિ અને ખાસ કરી ને નેહરુ-ગાંધી ખાનદાન ભક્તિ નથી તો શું છે?
તમે લોકો એ વલ્લભ ભાઈ પટેલ કરતા ઇન્દિરા ને મોટા બનાઈ દીધા,
આજે વલ્લભ ભાઈ સાહેબ ની જન્મ જયંતી છે અને ઇન્દિરા ની પુણ્ય તિથી છે,
જુઓ તો ખરા આમની પરિવાર ભક્તિ,આજે ન્યુજ પેપર માં ઇન્દિરા ની ૪ જાહેરાત છે,
એક આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એ આપી છે ,બીજી માનવ સંસાધન વિકાસ મંત્રાલય એ આપી છે,તીજી માહિતી અને પ્રસારણ મંત્રાલય એ આપી છે અને ચોથી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા આપવા માં આવી છે,
અને સરદાર વલ્લભ ભાઈ સાહેબ માટે કેટલી જાહેરાત છે?
ફક્ત એક
એ પણ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા
અને હા,
આપડા રાજ્ય સરકાર એ પણ કોઈ જાહેરાત નથી છપાઈ.