Pages

Batla House encounter case

Protest rally against Batla House encounter, 24 October, 2008, Delhi

બાટલા હાઉસ એન્કાઉન્ટર યાદ છે? આજે એ વાત ને ત્રણ વર્ષ પુરા થયા,
હજુ પણ હું ગુગલ માં batla house encounter સર્ચ કરું છું તો google suggestion માં batla house 
encounter fake રિઝલ્ટ આવે છે,
હજુ પણ એવા ન્યૂસ પેપર/નેતા/ Samajwadi Party and Bahujan Samaj Party/ઉર્દુ અખબાર જેવા
લોકો/અખબારો બાટલા હાઉસ એન્કાઉન્ટર માં માર્યા ગયેલા આતંકવાદીઓ માસુમ અને નિર્દોષ તરીકે આજદિન સુધી ચિતરવામાં આવી રહ્યા છે.
અને બીજી બાજુ મોહન ચંદ શર્માની કુરબાની શહીદી પર પ્રશ્ન ઉઠાવવામાં આવે રહ્યો છે.