Pages

આ છે શું?

આ કોંગ્રેસ ભક્તિ અને ખાસ કરી ને નેહરુ-ગાંધી ખાનદાન ભક્તિ નથી તો શું છે?
તમે લોકો એ વલ્લભ ભાઈ પટેલ કરતા ઇન્દિરા ને મોટા બનાઈ દીધા,
આજે વલ્લભ ભાઈ સાહેબ ની જન્મ જયંતી છે અને ઇન્દિરા ની પુણ્ય તિથી છે,
જુઓ તો ખરા આમની પરિવાર ભક્તિ,આજે ન્યુજ પેપર માં ઇન્દિરા ની ૪ જાહેરાત છે,
એક આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એ આપી છે ,બીજી માનવ સંસાધન વિકાસ મંત્રાલય એ આપી છે,તીજી માહિતી અને પ્રસારણ મંત્રાલય એ આપી છે અને ચોથી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા આપવા માં આવી છે,
અને સરદાર વલ્લભ ભાઈ સાહેબ માટે કેટલી જાહેરાત છે?
ફક્ત એક
એ પણ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા
અને હા,
આપડા રાજ્ય સરકાર એ પણ કોઈ જાહેરાત નથી છપાઈ.

No comments:

Post a Comment