૧ ગુજરાતી તરીકે આપડે કઈ પણ કામ કામકરતા હોઈ,પણ પહેલા વિચારીએ કે મને કેટલા મળશે..
ઈન્ટરનેટ વપરાતા હોઈ ત્યારે પણ આપડે વિચારીએ છે કે કંઈક કમાવા નું શોધી કાઢીએ...
એટલેજ મનીયો તમારા માટે અને મારા માટે પણ કમાવા નું શોધી કાઢ્યું છે...
૧.ગુગલ એડ્સન અને bidvertiser
ગુગલ એડ્સન અને bidvertiser બ્લોગ અને આપડી વેબસાઈટ માં advertise કરવા માટે વપરાય છે..
ગુગલ વાળા આપડી વેબસાઈટ માં કોઈ 3rd પાર્ટી ની advertise મુકે અને આપડી વેબસાઈટ કે બ્લોગ નો કોઈ VISITER આ એડ્સ પર ક્લિક કરે તો આપણને પૈસા મળે..(upto 0.04 to 20$ per click)
મનીય નો અભિપ્રાય-ગુગલ એડ્સન અને bidvertiser એ લોકો માટે સારું છે જેમનો બ્લોગ કે વેબસાઈટ નો ટ્રાફિક daily ૧૦૦૦+ હોય.
2.neobux.com અને onbux.com
આ સાઈટ માં જોઈન કર્યા બાદ દરરોજ ૪-૫ advertise દેખવાની હોય છે.અને ફક્ત ૨-૩ મિનીટ માટેજ..
અને તમને આ ના બદલા માં per advertise ૦.૦૧$ મળે છે.મતલબ કે દરરોજ ના ૦.૦૪$.
હવે તમે કેશો કે દરરોજ ના ફક્ત ૦.૦૪$ ??
આનો ઉકેલ પણ મારી પાસે છે.
આનો ઉકેલ પણ મારી પાસે છે.
આ વેબસાઈટ વાળા direct referrals નામ નો ઓપ્સન આપે છે..
મતલબ કે તમારી લીંક ની મદદ થી આ વેબસાઈટ માં કોઈ જોઈન થાય તો તમને એ જેટલી પણ ક્લિક કરે એના અડધા $ મળે..
મતલબ કે direct referrals વધારે એટલા પૈસા વધારે..
હું વધારે ગુજરાતી માં તો નહિ લખી સકું,
એટલે મેં ક્યાંક થી copy paste કરેલું મારા બ્લોગ માં નાખી દઉં છું.
મનિયા નો અભિપ્રાય-આ વેબસાઈટ દ્વારા શરૂઆત બહુ ઓછુ કમાવા નું છે..
http://maniyomastikhor.blogspot.com/p/blog-page.html
visit this website for more information
મનિયા નો અભિપ્રાય-આ વેબસાઈટ દ્વારા શરૂઆત બહુ ઓછુ કમાવા નું છે..
પણ પછી જેમ જેમ ટાઇમ જાય અને અપડા direct referrals કે Renntal referrals વધતા જાય તેમ તેમ પૈસા વધારે મળે..
આ બંને સીટ student માટે best છે..
after join,just mail me-
mastikhormanio1@gmail.com
i will send you strategic and method
after join,just mail me-
mastikhormanio1@gmail.com
i will send you strategic and method
http://maniyomastikhor.blogspot.com/p/blog-page.html
visit this website for more information
No comments:
Post a Comment