કોઈ એમના પ્રિન્સ એમ કહે કે"એને ગંગા માં પધરાવી દેવો જોઈએ..
"પછી તો બોલવા વાળા વલે નહિ..ચુંટણી પંચ સમક્ષ એની ફરિયાદ કરવા માં આવે.
પોલીસ કેસ થાય,એને જેલ માં પૂરી દેવા ની ધમકી આપવા માં આવે.સોરી ધમકી ની વાતો નહિ પણ કરી પણ બતાવે,
કોઈ એમની પ્રિન્સેસ ને ગુડિયા કહે તો પણ એનું આવી બને...
પણ આપણાં દેશ ને ભૂખો,નંગો દેશ કહે,
મીડિયા સામે આપણાં દેશ માટે એલ ફેલ બોલે,આપણાં એક અવિભાજ્ય રાજ્ય વિષે બોલે,નક્ષ્લવાદીઓ નો સાથ આપે,
દેશ ના વિકાસ માટે બનતા બંધ ને રોકવા ના પ્રયત્ન કરે...............
તો પણ એની સામે કઈ પણ પગલાં ઉઠવા માં ના આવે,
બીજી તરફ ગંગા ના નાખી દેવા જેવી બાબતે પોલીસ કેસ થઇ જાય.

No comments:
Post a Comment